સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું. શંખ સર્કલ સામે આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણો હતા, જેને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 12 જેટલા આસામીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:24 એ એમ (AM)
સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું
