સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એ જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે સમાપ્ત થશે. CBSE એ જણાવ્યું હતું કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખો વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તારીખોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 21, 2024 3:37 પી એમ(PM)
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એ જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીએ લેવામાં આવશે
