ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2024 10:38 એ એમ (AM)

printer

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ આગામી ચોથી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે. CBSE દ્વારા તૈયાર કરવામાં આવેલા પરિક્ષા સંગમ પોર્ટલ પર શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની સાથે સાથ LOC લિસ્ટ ઓફ કેન્ડિડેટ પર સબમીટ કરવાનું રહેશે. ફી ભરવાની સમય મર્યાદા ચોથી ઓક્ટોબર છે, ત્યારબાદ ભરાયેલી ફીમાં લેઈટ ફીનો ચાર્જ લાગુ કરશે, જે 15મી ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ