ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 16, 2025 10:37 એ એમ (AM)

printer

સુરેન્દ્ર્નગરના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આગામી 26થી 29 ઑગસ્ટ સુધી તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાશે

સુરેન્દ્ર્નગરના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આગામી 26થી 29 ઑગસ્ટ સુધી તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાશે. ગઈકાલે કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપ્યું. કલેક્ટરશ્રીએ રાસ-ગરબા અને ઝાલાવાડી પોશાક થકી ઝાલાવાડની ઓળખ વિશ્વ સુધી પહોંચાડવા પણ લોકોને અપીલ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ