ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 3:01 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ખનીજ ચોરી ઝડપી પાડવાની સાથે 11 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ખનીજ ચોરી ઝડપી પાડવાની સાથે 11 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ચોટીલાના નાયબ કલેકટર, થાનગઢ મામલતદાર અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળ ખંભા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ખનીજ ચોરી માટે ખોદેલા ત્રણ કુવા મળી આવ્યા હતા. આ કુવામાંથી બે મહિલા સહિત 11 મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.