સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, રાળોલ ગામના એક ઘરમાં ગઈખાલે સાંજે આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અગ્નીશામક દળો ઘટના સ્થળે પહોંચી આગને કાબુ લેવાની કામગીરી હાથ ધરી હતી.
Site Admin | માર્ચ 1, 2025 10:03 એ એમ (AM)
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.
