ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 5, 2025 9:53 એ એમ (AM)

printer

સુરેન્દ્નનગરમાં ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકી ખોરાક અને ઔષધ નિયમન તંત્રે 13 લાખથી વધુની કિંમતનો બે હજાર સાતસો કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરેન્દ્રંનગરના ગુગલીયામા શિવ ઇન્ડેસ્ટ્રીીઝ નામની પેઢીમાથી આશરે 13 લાખની કિંમતનો બે હજાર 700 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે વેપારીની પૂછપરછ કરતા તેણે ભેળસેળ કર્યાનું સ્વીકાર્યુ હતુ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ