ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 10, 2025 8:55 એ એમ (AM)

printer

સુરતમાં હિરાના કારખાનામાં પાણીમાં ઝેર ભેળવી દેવાતાં 118 જેટલા રત્નકલાકારોને ઝેરી અસર અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં અનભ જેમ્સમાં 118 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હતી, તે અંગે શિક્ષામંત્રી પ્રફુલ પાંસેરિયાએ CCTV ફૂટેજના આધારે પોલીસ સઘન તપાસ કરી રહી હોવાનું જણાવ્યું.