ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 10:08 એ એમ (AM)

printer

સુમુલ ડેરી દ્વારા આજથી દૂધની કિંમતમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો

દક્ષિણ ગુજરાતની સહકાર ક્ષેત્રની અગ્રણી સુમુલ ડેરી સુરત દ્વારા દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એક લિટર દીઠ 2 રૂપિયાનો વધારો આજથી લાગુ પડશે.ડેરીએ પશુ ઘાસચારો, પરિવહન, પશુઓની માવજત સહિતનાં ખર્ચમાં વધારો થવાથી દૂધ ઉત્પાદકો આર્થિક બોજનો સામનો કરી રહ્યા હોવાથી પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં ટકી રહે એ હેતુથી આ ભાવવધારો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ ડેરીએ પશુપાલકો માટે કિલો ફેટના ભાવમાં 20 રૂપિયા વધારો કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ