ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 4, 2025 10:42 એ એમ (AM)

printer

સરકારે ભારતીય રિઝર્વ બેન્ક-RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરશે તેવા યુટ્યુબ વિડિયોને ફગાવી દીધો

સરકારે ભારતીય રિઝર્વ બેન્ક-RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ બંધ કરશે તેવા યુટ્યુબ વિડિયોને ફગાવી દીધો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક એકમે સ્પષ્ટતા કરી છે કે, RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. તેમાં જણાવાયું છે કે, 500 રૂપિયાની નોટ બંધ કરાઇ નથી અને તે લીગલ ટેન્ડર છે. સરકારે લોકોને આવી ખોટી માહિતી પર ધ્યાન ન આપવા અને તેને શેર કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી ચકાસણી કરવા સલાહ આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ