સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં દેશભરમાં કોલસાની હેરફેર બમણી થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે રેલ-સમુદ્ર-રેલ માર્ગ દ્વારા કોલસાની હેરફેર 2022માં 28 મિલિયન મેટ્રિક ટનથી વધીને 2024 માં 54 મિલિયન મેટ્રિક ટન થઈ ગઈ છે.મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં, વિવિધ પાવર પ્લાન્ટ્સની માંગને પહોંચી વળવા માટે ખાણોમાંથી સ્થાનિક કોલસાની હેરફેર રેલ-સમુદ્ર-રેલ માર્ગ દ્વારા થઈ રહી છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 6:55 પી એમ(PM)
સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં દેશભરમાં કોલસાની હેરફેર બમણી થઈ ગઈ છે
