સંસદનું રક્ષણ કરતા પોતાના જીવનું બલિદાન આપનારા સુરક્ષા કર્મચારીઓ અને શહીદોને આજે સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. 2001માં આજના દિવસે આતંકવાદીઓ દ્વારા સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને સંસદ સભ્યો આજે સંસદ ભવનના સંકુલમાં શહીદ સુરક્ષા કર્મચારીઓને પુષ્પાંજલિ અર્પણ કરશે.
Site Admin | ડિસેમ્બર 13, 2025 9:35 એ એમ (AM)
સંસદનું રક્ષણ કરતા પોતાના જીવનું બલિદાન આપનારા સુરક્ષા કર્મચારીઓ અને શહીદોને આજે સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે