ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 8:48 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું – આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું – આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે.ગઈકાલે, ગુજરાતના ભૂજ વાયુદળ મથક ખાતે વાયુસેનાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેનું વર્તન જોવા અજમાયશ હેઠળ મૂક્યું છે. પાકિસ્તાનનું વર્તન સુધરે છે તો ઠીક છે, પરંતુ જો કંઈક ખોટું થશે તો તેને સૌથી કડક સજા આપવામાં આવશે. સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, તેમણે કહ્યું કે, આતંકવાદનો નાશ એ નવા ભારતનો નવો સામાન્ય મુદ્દો છે