કેન્દ્ર સરકારે આજે માહિતી આપી હતી કે સંરક્ષણ બજેટ વર્ષ 2013-14માં 2 લાખ 53 હજાર કરોડ રૂપિયા હતું જે વધીને વર્ષ 2025-26માં 6 લાખ 81 હજાર કરોડ રૂપિયા થયું છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વ્યૂહાત્મક સુધારાઓ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને નવીનીકરણે સ્વદેશી ઉત્પાદનને વેગ આપ્યો છે, જેનાથી ભારત આત્મનિર્ભર, અને વૈશ્વિક સ્તરે વિશ્વસનીય સંરક્ષણ નિકાસકાર બન્યો છે
Site Admin | મે 13, 2025 6:51 પી એમ(PM)
સંરક્ષણ બજેટ વર્ષ 2025-26માં વધીને 6 લાખ 81 હજાર કરોડ રૂપિયા થયું
