સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન – DRDO એ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુરપરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું.આ એરશીપને લગભગ 17 કિમીની ઊંચાઈએ ઇન્સ્ટ્રુમેન્ટલ પેલોડ સાથે લોન્ચ કરવામાં આવ્યુંહતું. તે ઉત્તર પ્રદેશના આગ્રામાં એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટદ્વારા વિકસાવવામાં આવ્યું હતું. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે સંસ્થાને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, આપ્રણાલી ભારતની પૃથ્વી નિરીક્ષણ અને ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને અનેકગણી વધારશે. આએરશીપ સાથે, ભારત સ્વદેશી ક્ષમતા ધરાવતા વિશ્વના પસંદગીના દેશોમાં જોડાયુંછે.
Site Admin | મે 4, 2025 6:13 પી એમ(PM)
સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન – DRDO એ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુરપરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું
