શ્રીલંકા સરકારના એક તાત્કાલિક અનુરોધના જવાબમાં, ભારતે દેશની હૉસ્પિટલ્સમાં તાત્કાલિક અછતને દૂર કરવામાં મદદ માટે 50 હજાર ફ્યૂરૉસેમાઈટ ઇન્જેક્શનના એમ્પુલ મોકલ્યા છે. આ જથ્થો આજે ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા દ્વારા શ્રીલંકાના આરોગ્ય અને માસ મીડિયા મંત્રી ડૉક્ટર નલિન્દા જયતિષાને આરોગ્ય મંત્રાલયમાં સોંપવામાં આવી.
ભારતે સંકટ સમયે આરોગ્ય મદદ પૂરી પાડીને શ્રીલંકાના આરોગ્ય સેવા ક્ષેત્રનું સતત સમર્થન કર્યું છે.
Site Admin | માર્ચ 13, 2025 8:04 પી એમ(PM)
શ્રીલંકા સરકારના એક તાત્કાલિક અનુરોધના જવાબમાં, ભારતે દેશની હૉસ્પિટલ્સમાં તાત્કાલિક અછતને દૂર કરવામાં મદદ માટે 50 હજાર ફ્યૂરૉસેમાઈટ ઇન્જેક્શનના એમ્પુલ મોકલ્યા છે.
