શ્રીલંકા ખાતેનાં ભારતીય હાઈ કમિશનનાં ઉપક્રમે ભારતીય ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ તકોની વિગતો આપતાં સ્ટડી ઈન ઈન્ડિયા પ્રદર્શનનો કોલંબોમાં આરંભ થયો છે. ભારતની જાણતી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ સપ્તાહનાં આરંભે કેન્ડી ખાતે યોજાયેલા સ્ટડી ઈન ઈન્ડિયા પ્રદર્શનને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
Site Admin | માર્ચ 8, 2025 7:02 પી એમ(PM)
શ્રીલંકા ખાતેનાં ભારતીય હાઈ કમિશનનાં ઉપક્રમે ભારતીય ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ તકોની વિગતો આપતાં સ્ટડી ઈન ઈન્ડિયા પ્રદર્શનનો કોલંબોમાં આરંભ થયો છે
