ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 24, 2025 3:30 પી એમ(PM)

printer

શૈલશભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા.

પહલગામમાં આતંકવાદી હૂમલામાં માર્યા ગયેલા મુળ સુરતના વતની શૈલેષ કળથિયાનાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગઈ કાલે રાત્રે તેમનાં પાર્થિવ શરીરને તેમનાં ઘરે લવાયો હતો.
મોટા વરાછાના નિવાસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શૈલશભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા.