શિક્ષણના અધિકાર – RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
આ વખતે 93 હજાર 527 બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર્મ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરાયા બાદ 27 માર્ચે પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. નબળા અને વંચિત પરિવારના બાળકો પણ ખાનગી શાળામાં મફત ભણાવવા માટે RTE કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:26 એ એમ (AM)
શિક્ષણના અધિકાર – RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
