ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 2:17 પી એમ(PM)

printer

શાંઘાઈ સહકાર સંગઠન- SCOના મહાસચિવ નૂરલાન યેરમેકબાયેવ આજથી ચાર દિવસ ભારત પ્રવાસ નિમિત્તે નવી દિલ્હી પહોંચ્યા છે

શાંઘાઈ સહકાર સંગઠન- SCOના મહાસચિવ નૂરલાન યેરમેકબાયેવ આજથી ચાર દિવસ ભારત પ્રવાસ નિમિત્તે નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે, તેમનો આ પ્રવાસ પ્રાદેશિક સહયોગ અને વેપાર તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ