મે 21, 2025 9:55 એ એમ (AM)

printer

વૈશ્વિક વેપાર વાતાવરણમાં અનિશ્ચિતતા અને ઊંચા સ્તરે નફો નોંધાવવાને કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો

વૈશ્વિક વેપાર વાતાવરણમાં અનિશ્ચિતતા અને ઊંચા સ્તરે નફો નોંધાવવાને કારણે ગઈ કાલે શેરબજારમાં ઘટાડો નોંધાયો. ઓટો, એફ.એમ.સી.જી અને નાણાકીય શેરોમાં નબળાઇને કારણે મુખ્ય સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.વ્યાપક બજાર સૂચકાંકો પણ નુકસાન સાથે બંધ થયા હતા. બીએસઈ મિડ-કેપ ઇન્ડેક્સ 1.5 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.