પહેલું વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 આવતીકાલથી મુંબઈના જિઓ વર્લ્ડ કન્વૅન્શન સેન્ટર ખાતે શરૂ થશે. ચાર દિવસનો આ કાર્યક્રમ શ્રવ્ય, દ્રશ્ય અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા માટે વૈશ્વિક મંચ પૂરું પાડશે.
આ કાર્યક્રમમાં વૈશ્વિક માધ્યમ સંવાદ, ખરીદનારા-વિક્રેતાઓની બેઠક, ઉભરતા સર્જકો માટે તેમની સામગ્રી પ્રદર્શિત કરવા તેમજ પ્રોત્સાહન આપવાના સત્ર તથા વાર્તા સંભળાવવા માટે નવા યુગના સ્વરૂપ પર આંતર-દ્રષ્ટિ પણ રજૂ કરાશે
Site Admin | એપ્રિલ 30, 2025 2:15 પી એમ(PM)
વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025નો આવતીકાલથી મુંબઈમાં આરંભ થશે.
