નવેમ્બર 11, 2024 7:53 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. તેમણે મુંબઈમાં ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમમાંચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું.  આ પ્રસંગે રશિયાના પ્રથમનાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ તથા અન્ય મહાનુભાવો હાજર હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યુંકે હાલમાં,બંને દેશો વચ્ચેનો વેપાર 66 અબજ ડોલરનો છે.તેમણે વિશ્વાસ વ્યક્તકર્યો હતો કે આ વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલરના આંકને પાર કરી જશે. તેમણે કહ્યુંકે બંને દેશો પરિવહન,બેન્કિંગ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે કામકરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.