ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 8:05 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચીતમાં વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચિતમાં વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં હતાં.. . એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે તેમને તાજેતરના ઘટનાક્રમથી માહિતગાર કર્યા હતા અને તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ માટે ઝીરો ટોલરન્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ ભારત અને ઇજિપ્ત વચ્ચે આર્થિક સહયોગની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી હતી.