વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને આર્મેનિયાના ઉષ્માભર્યા સંબંધોનો ઇતિહાસ ધરાવે છે. ગઈકાલે દિલ્હીમાં આર્મેનિયાના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન સાથેની તેમની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે કહ્યું, દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહયોગમાં વધારો થયો છે. તેમણે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જોડાવાનો આનંદ પણ વ્યક્ત કર્યો. વિદેશ મંત્રીએ નોંધ્યું કે, પ્રથમ આર્મેનિયન અખબાર ભારતમાં પ્રકાશિત થયું હતું.
Site Admin | માર્ચ 11, 2025 9:39 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને આર્મેનિયાના ઉષ્માભર્યા સંબંધોનો ઇતિહાસ ધરાવે છે.
