ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 28, 2025 9:12 એ એમ (AM)

printer

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે 17 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે 17 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું. અગાઉ, 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, તેમણે કુલ 8 હજાર 500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.નવીનતમ માહિતી અનુસાર, વિદેશી રોકાણકારોએ 21 થી 25 એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં કુલ 17 હજાર ચારસો 25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ એપ્રિલમાં અત્યાર સુધીમાં, તેઓએ બજારમાંથી 5 હજાર 678 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.