ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 5:57 પી એમ(PM)

printer

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં કાર્યક્રમમાં ભાગ લીધો

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે રક્તદાન શિબિરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.  આ પ્રસંગે બોલતા શ્રી સિંહે કહ્યું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસપોખરણ પરીક્ષણની સફળતાની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં છેલ્લાદાયકામાં વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજીના ક્ષેત્રમાંઘણો વિકાસ થયો છે. સરકાર વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત સંશોધનને પ્રોત્સાહન આપી રહીછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ