વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ભારતે નકારી કાઢી છે.પાકિસ્તાનની ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, પાકિસ્તાનને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું, પાકિસ્તાને લઘુમતીઓના અધિકારોના રક્ષણ અંગે બીજાઓને ઉપદેશ આપવાને બદલે પોતાના ખરાબ રેકોર્ડ પર નજર નાખવી જોઈએ
Site Admin | એપ્રિલ 16, 2025 9:25 એ એમ (AM)
વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ભારતે નકારી કાઢી
