ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 10, 2025 8:52 એ એમ (AM)

printer

રેલવે દ્વારા આજે અને આવતીકાલે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી

રેલવે દ્વારા આજે અને આવતીકાલે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.આ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરાઇ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.મુસાફરોને આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે તે પહેલા ટ્રેનોના સંચાલનની નવીનતમ માહિતી માટે રેલવેની વેબસાઇટ જોવા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ