રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે.મુખ્ય નીતિ દરો પર વિચાર કરવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક સાત એપ્રિલથી શરૂ થઈ હતી. રેપો રેટ ઉપરાંત, RBI ગવર્નર સંજય મલ્હોત્રા આર્થિક વૃદ્ધિ અંદાજ, ફુગાવો, ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર અંદાજો વિશે પણ માહિતી આપશે. બેઠક બાદ RBI ગવર્નર એક પત્રકાર પરિષદને પણ સંબોધશે
Site Admin | એપ્રિલ 9, 2025 9:32 એ એમ (AM)
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે
