રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-RRU એ ગાંધીનગર પોલીસ માટે દેશના પ્રથમ સ્માર્ટ સિટી પોલીસ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. આ અંગે RRUના સંશોધન અધિકારી આદિત્ય પુરોહિતે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી ગાંધીનગર પોલીસને આધુનિક ટેકનોલોજી અને ડેટા-ડ્રિવન વ્યવસ્થાનો લાભ મળશે.
Site Admin | માર્ચ 6, 2025 7:16 પી એમ(PM)
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-RRU એ ગાંધીનગર પોલીસ માટે દેશના પ્રથમ સ્માર્ટ સિટી પોલીસ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો.