એપ્રિલ 22, 2025 9:21 એ એમ (AM)

printer

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ યુએસ સેન્ટ્રલ બેંકના વડા પર આકરા પ્રહારો કર્યા

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ યુએસ સેન્ટ્રલ બેંકના વડા પર આકરા પ્રહારો કર્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ટ્રમ્પે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલને અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી, અને દાવો કર્યો હતો કે, પોવેલ આર્થિક ફેરફારોને પ્રતિભાવ આપવા માટે ખૂબ ધીમા હતા. એસ એન્ડ પી 500, ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.