ઓગસ્ટ 4, 2024 7:59 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફીજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદીમુર્મુએ આજથી ત્રણ દિવસ માટે ફિજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના પ્રવાસે છે.આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્વીપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. સાથે જ ભારતીય પ્રવાસીઓસાથે મુલાકાત કરશે. ભારતીય રાષ્ટ્રપતિનોઆ પ્રથમ ફિજી અને તિમોર લિસ્તે પ્રવાસ છે. એક એઠવાડિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિમૂર્મુ આ દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત અને વિસ્તારિત કરવા માટે દ્વીપક્ષીય બેઠકકરશે. આ ત્રણેય દેશોમાં ભારતીય પ્રવાસીઓ સાથેના જોડાણ અને સંબંધો આ પ્રવાસના કેન્દ્રમાંરહેશે. યાત્રાનો હેતુ ત્રણેય દેશ સાથે દેશના ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવા અને એક્ટઇસ્ટ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.