રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ‘ડે એટ સી’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના લડવૈયાઓની કાર્યક્ષમતા દર્શાવવામાં આવશે, જેમાં આઈએનએસ વિક્રાંતની ઉડ્ડયન કામગીરીની ઝાંખીનો પણ સમાવેશ થાય છે.
Site Admin | નવેમ્બર 7, 2024 9:36 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવાની મુલાકાત લેશે.
