રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:49 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
