ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ સંમેલન PMJANMAN અને ધરતી આબા અભિયાન સાથે મળીને યોજાઈ રહ્યું છે. આ સંમેલનઆદિજાતિ ગામ વિઝન 2030 વિચારોથી અમલીકરણ પરધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આદિજાતિ ગામ વિઝન 2030 ની કલ્પના હશે, જેનો હેતુ 50 હજારથી વધુ ગ્રામીણ કાર્ય યોજનાઓનાઆધારે આદિજાતિ સમુદાયો સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શમાંથી અમલીકરણ માળખા અનેપ્રોજેક્ટ અમલીકરણ વ્યૂહરચનાઓને અંતિમ સ્વરૂપ આપવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.