ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 4, 2025 9:50 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ આફ્રિકન દેશ સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત તમામ આફ્રિકન દેશો સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનમાં સુશ્રી મુર્મુ અને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ જોઆઓ લોરેન્સો વચ્ચે મુલાકાત થઈ.રાષ્ટ્રપતિએ કહ્યું, ભારત અંગોલા સહિત તમામ આફ્રિકન દેશો સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે આફ્રિકામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં અંગોલાની ભૂમિકાની પ્રશંસા કરી. અને કહ્યું કે, આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે અને તેની સ્પષ્ટ રીતે નિંદા કરવી જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ