રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાતથી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવકીયાની મુલાકાતે જશે. સુશ્રી મુર્મુના પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિના પોર્ટુગલ અને સ્લોવાકિયા પ્રવાસ દરમ્યાન બંને દેશો વચ્ચેનાં રાજકીય અને વ્યાપારિક સંબંધો પર વાટાઘાટ થશે.
Site Admin | એપ્રિલ 5, 2025 3:25 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાતથી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવકીયાની મુલાકાતે જશે
