મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરીથી ૮ માર્ચ દરમ્યાન સમગ્ર રાજ્યમાં “બેટી બચાઓ બેટીપઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. ભુજલાયન્સ હોસ્પિટલ ખાતે ગઇકાલે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું..
Site Admin | ફેબ્રુવારી 14, 2025 6:49 પી એમ(PM) | ઉજવણી
રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે
