ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2024 7:32 પી એમ(PM)

printer

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં રેલ વ્યવહારને અસર થઇ છે

રાજ્યમાંછેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધવિભાગોમાં રેલ વ્યવહારને અસર થઇ છે. સત્તાવાર યાદી મુજબ, અમદાવાદ વિભાગના માળિયા-મિયાણા સ્ટેશન ખાતે રેલ માર્ગ પર પાણી ભરાતા આજે ભૂજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલટ્રેન, હાવડા-અમદાવાદ એક્સપ્રેસ અને પૂણે-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવીછેએવી જરીતે, ઓખાથી મુંબઇ સેન્ટ્રલ સુધીની સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સુધી ચલાવાશે. ભારેવરસાદના કારણે ગાંધીધામથી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ આજે માળિયા-મીયાણા- હળવદ-ધ્રાંગધ્રા- વિરમગામ માર્ગે ચલાવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ