માર્ચ 24, 2025 7:20 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 07 દિવસ હવામાનમાં મોટાં ફેરફાર નહીં થવાની  તેમજ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી છે

રાજ્યમાં આગામી 07 દિવસ હવામાનમાં મોટાં ફેરફાર નહીં થવાની  તેમજ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં પવનોની દિશા ઉત્તર પશ્ચિમથી ઉતર તરફની રહેશે. વેસ્ટર્નડિસ્ટર્બન્સને કારણે24 કલાક પછી રાજ્યના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી બે દિવસ ઉકળાટ તેમજ બફારાની સ્થિતિ જોવા મળશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.