ઓક્ટોબર 26, 2024 7:24 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે

રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન દિવસે 37 ડિગ્રીની આસપાસ રેહવાની સંભાવના છે.