ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 6:54 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહિસાગર, ભરૂચ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ