આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 5 અને ધોરણ 9 અને 11ની શાળાકીય પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે.પ્રાથમિક શાળાઓની પરીક્ષા 25 એપ્રિલે અને માધ્યમિક પરીક્ષા 21 એપ્રિલે પૂર્ણ થશે. ધોરણ છથી આઠની પરીક્ષા 16 એપ્રિલથી શરૂ થશે.
Site Admin | એપ્રિલ 7, 2025 10:02 એ એમ (AM)
રાજ્યભરની શાળાઓમાં ધોરણ 3થી 5 અને 9 અને 11ની શાળાકીય પરિક્ષાઓનો આજથી પ્રારંભ
