ઓક્ટોબર 30, 2024 6:58 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે રાજભવનમાં સૌને શપથ લેવડાવ્યા હતા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે રાજભવનમાં સૌને શપથ લેવડાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સૌને હાકલ કરી હતી.
રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ શ્રી પટેલની દૂરદર્શિતા અને કાર્યો પ્રત્યેની નિષ્ઠા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.