ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2024 7:30 પી એમ(PM)

printer

રાજ્યની 13 વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયતનામમાં યોજાયેલીપાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે

રાજ્યની 13 વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયતનામમાં યોજાયેલીપાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. મિસયોગીની ઓફ ગુજરાત ટાઈટલ જીતનારી ઋચા ત્રિવેદી ભાવનગરનીદક્ષિણામૂર્તિ શાળામાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે અને તેણે યોગ ગુરુ રેતુભા ગોહિલસાહેબના માર્ગદર્શનમાં યોગની તાલીમ લીધી છે. આજ સુધીમાં ઋચાએ રાજ્યથીઆંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી વિવિધ યોગા સ્પર્ધાઓમાં નોંધપાત્ર દેખાવ કરીને રાજ્યઅને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ