રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે તેમને અપાતા મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ આ કર્મચારીઓને એપ્રિલ માસની પ્રતિમાસ 1000 રૂપિયાનું મેડિકલ ભથ્થુ મળશે.
Site Admin | માર્ચ 1, 2025 9:57 એ એમ (AM)
રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.
