ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 6:53 પી એમ(PM)

printer

રાજ્યના ગૃહવિભાગની આજે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી

રાજ્યના ગૃહવિભાગની આજે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અંગેની વિસ્તૃત ચર્ચા થઇ હતી.. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા તથા મુખ્ય સચિવ સહીત અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં પોલીસ વિભાગમાં નવા એસડીપીઓ મથકો, હયાત જગ્યાઓ બાબતે સમીક્ષા કરવામા આવી હતી…

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ