ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 3:18 પી એમ(PM)

printer

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે કરેલી અરવલ્લીમાં વિશ્વ-વિદ્યાલયની માંગ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક જવાબ આપ્યો

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે કરેલી અરવલ્લીમાં વિશ્વ-વિદ્યાલયની માંગ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક જવાબ આપ્યો હતો. ગઈકાલે મોડાસાની મુલાકાતે આવેલા શ્રી પટેલે સરકારી ઇજનેરી મહા-વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિશ્વ-વિદ્યાલય બાબતે વિચારણા કરીશું તેવું જણાવ્યું હતું.
દરમિયાન મુખ્યમંત્રીના આશ્વાસન બદલ મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ