ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:37 પી એમ(PM)

printer

રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે ગુજરાત સૌથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતો આયોજીત કરનાર રાજ્ય છે.

રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે ગુજરાત સૌથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતો આયોજીત કરનાર રાજ્ય છે. વિધાનસભામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બે વર્ષમાં ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 104 મેડલ હાંસલ કર્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ‘સ્પોર્ટ્સ એ જ પ્રોફેશન’નો કોન્સેપ્ટ વિકસી રહ્યો છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે તેમણે કહ્યુ કે, હાલમાં 23 જિલ્લા રમત સંકુલ તથા 5 તાલુકા રમત સંકુલ કાર્યરત છે તેમજ 370 કરોડ રૂપિયાના ખર્ચે 13 જિલ્લા રમત સંકુલ તથા 19 તાલુકા રમત સંકુલના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.